...
Loading..

About us

WHO WE ARE & HISTORY

સુરતી મૈસુર કાફે સુરતી મૈસુર કાફે સુરત ના પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન સ્પેચીયલ ભાજી ઢોસા તથા ફેન્ચી ઢોસા અવનવી વેરાયટી લાવવામાં રાજકોટ માં પ્રથમ હતા. મિ. લલીતભાઈ કપુરિયા એ સુરતી મૈસુર કાફે રાજકોટ ખાતે ૩ વર્ષ પહેલા શરું કર્યું હતું.

મિ. લલીતભાઈ કપુરિયા પોતે જ કૂક તરીકે વિવિધ પ્રકાર ના આશરે ૫૦ થી પણ વધારે ફેન્ચી ઢોસા બનાવે છે. સુરતી મૈસુર કાફે નો સમય સાથે ની સફળતા થી અત્યારે બીજી સાખા પણ કાર્યરત છે. "સુરતી મૈસુર કાફે" નો એક માત્ર ઉદેશ લોકો ને શુદ્ધ અને સારું સાઉંથ ઇન્ડિયન જમવા નું મળે તે છે.